KhatriWorld

Download World Directory form SUN, 19 MAY 2024 | UPDATED ON 11 JUL 2023 AT 11:14 AM IST



Terms & Conditions

  • આ વેબસાઇટમાં અપલોડ કરવામાં આવેલ માહિતી જે જ્ઞાતિજનોએ અમોને ફોર્મ ભરીને આપેલ છે તેજ માહિતી અમોએ ઓનલાઇન અપલોડ કરેલ છે તેમજ જે જ્ઞાતિજનોએ ઓનલાઇન પોતે વિગતો ભરી છે તેઓએ પોતાની રીતે માહિતી અપલોડ કરેલ છે.
  • આ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં દરેક જ્ઞાતિજનોએ પોતાની રીતે માહિતીની સત્યતાની ચકાસણી કરી લેવાની રહેશે. .
  • આ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તમામ માહિતી સાથે વેબસાઇટની ટીમ સંમત હોય એવું જરૂરી નથી..
  • આ વેબસાઇટ અંગે કાનૂની પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે ન્યાય ક્ષેત્ર વલસાડ જિલ્લો રહેશે..
  • આ વેબસાઇટ પર મૂકવામાં આવેલ તમામ વિગતો સંબંધિત જ્ઞાતિજનો તથા સંબંધિત જ્ઞાતિ સંસ્થાઓ તરફથી સ્વૈચ્છિક રીતે અમોને આપવામાં આવેલ છે..
  • આ વેબસાઇટ પર મૂકવામાં આવેલ માહિતીમાં વખતો વખત થતો સુધારો-વધારો કરવા- કરાવવાની જવાબદારી સંબંધિત પરિવાર તેમજ સંબંધિત જ્ઞાતિ સંસ્થાના જવાબદાર હોદ્દેદારોની રહેશે. .
  • આ વેબસાઇટ પર જે પરિવાર તરફથી પોતાના પરિવારની માહિતી e-mail એડ્રસ સાથે રજીસ્ટર કરાવવામાં આવેલ ન હોય તેવા પરિવારો World Directoryની વિગતો જોઇ શકશે નહિં. તેમજ Bride & Groom વિભાગમાં જે Bride કે Groomએ પોતાની વિગતો રજીસ્ટર કરાવી હશે ફકત તેઓજ Bride & Groom વિભાગ જોઇ શકશે. Blogમાં પોતાનો બ્લોગ લખવા માંગતા હોય તેવા જ્ઞાતિજનોએ પ્રથમ પોતાના પરિવારની વિગત e-mail એડ્રસ સાથે રજીસ્ટર કરાવી હશે તેવા જ્ઞાતિજનોજ બ્લોગ લખી શકશે.
  • જે પરિવારની કુટુંબની વિગતોમાં ઇ-મેઇલ એડ્રસ ઉપલબ્ધ ન હોય તેવા પરિવારે પોતાના પરિવારના કોઇપણ એક સભ્યનું મેઇલ એડ્રસ પ્રથમ વેબસાઇટમાં રજીસ્ટર કરાવવું પડશે પછીજ આવા પરિવારને User Name તથા Password આપવામાં આવશે..
  • આ વેબસાઇટમાં કોઇપણ પ્રકારનો સુધારો-વધારો કરવાનો અધિકાર વેબસાઇટની ટીમ પાસે અબાધિત રાખવામાં આવેલ છે..
  • કોઇક બાબતે વિવાદ ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં વેબસાઇટની ટીમનો નિર્ણય આખરી રહેશે..
Copyright © - khatriworld.com. All Rights Reserved.